ગુજરાતી જોક્સ - કાંદા અને બટાકા ફેંકીને આપી દે

શુક્રવાર, 22 નવેમ્બર 2019 (16:25 IST)
કોઈને કોબીજનો ફ્લાવર આપીને 
 
આઈ લવ યૂ બોલી શકાય 
 
છે શું 
 
... 
 
હા પણ તેને કહેવું કે હા ન બોલવું હોય તો 
 
કાંદા અને બટાકા 
 
ફેંકીને આપી દે 
 
સેટીંગ ન થાય તો 
 
શાક જ બનાવીને ખાઈ લેશું... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર