ગુજરાતી જોક્સ - પતિ માટે ભેટ

ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (16:45 IST)
પત્નીએ ખૂબ પ્રેમથી પોતાના પતિને કહ્યુ 
તમારી વર્ષગાંઠ માટે હુ એક ખૂબ મોંઘી ડ્રેસ લાવી છુ 
પતિ - ચલો કમસે કમ તને મારો થોડો તો વિચાર આવ્યો.. બતાવ કેવી છે ડ્રેસ ?
પત્ની - 5 મિનિટ રાહ જુઓ.. હુ બસ હમણા જ પહેરીને બતાવુ છુ.. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર