ડમી દવા - શોધ દરમિયાન કુલ 93 મહિલાઓને વિયાગ્રા આપવામાં આવી જ્યારે કે 90 મહિલાઓને એક ડમી દવા આપવામાં આવી. જન્મ પછી વીસ બાળકોને ફેફસા સાથે સંકળાયેલી બીમારી થઈ. તેમાથી ત્રણ એ બાળકો હતા જેમની મા ને ડમી દવા આપવામાં આવી હતી. જ્યારે કે બાકી બધા બીજા સમૂહની મહિલાઓના બાળકો હતા. તેમાથી 11 બાળકોના મોત થઈ ગયા.