Health tips- આજની જરૂરી હેલ્થ ટીપ્સ

સોમવાર, 10 ઑગસ્ટ 2020 (15:35 IST)
Health tips- આજની જરૂરી હેલ્થ ટીપ્સ 
- થોડીક તજને બે કપ પાણીમાં ઉકાળો અને પી જાવ.
- તમારા ભોજનમાં કાળામરી અને હળદરનો પણ ઉપયોગ કરો. આ સંક્રમણ રોકવામાં મદદરૂપ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર