નબળી જીવનશૈલી અને પોષક આહારની અછતને કારણે આજે દરેક અન્ય વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે. બ્લડ પ્રેશરને 'સાયલન્ટ કિલર' તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે શિયાળાની ઋતુમાં આ સમસ્યા લોકોને વધુ પરેશાન કરે છે.આ સીઝનમાં વ્યક્તિનું બ્લડ ...
લસણ એક એવો ખાદ્ય પદાર્થ છે જે રસોડામાં રસોઈનો સ્વાદ વધારવા ઉપરાંત તમારા અનેક રોગોને ચપટીમાં દૂર કરી શકે છે. બસ તમને જાણ હોવી જોઈએ તેના ઉપયોગ વિશેની.. તો પછી ચાલો જાણીએ લસણના હેલ્ધી ઉપાય
પાલક કે પાલખ ભાજીમાં જે ગુણ હોય છે એ બીજી કોઈ શાકભાજીમાં નહી હોય છે. આ જ કારણ છે કે આ સ્વાસ્થયની દ્ર્ષ્ટિથી ખૂબજ ઉપયોગી છે. આ સર્વગુણ અને સસ્તું શાક છે. પાલકમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરીન, ફાસ્ફોરસ, આયરન, ખનિજ તત્વ પ્રોટીન, વિટામિન હોય છે.
કોઈપણ વસ્તુ વધુ માત્રામાં હોય તો નુકસાન કરે છે. તેમ ઓછી માત્રામાં હોય તો પણ તેના ગેરફાયદા હોય છે. આવું જ મીઠાની બાબતે પણ લાગુ પડે છે. મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડથી બનેલું મીનરલ છે. આપણે જાણીએ જ છીએ મીઠું આરોગ્ય અને સ્વાદ બંને બાબતે ખૂબ મહત્વપૂર્ણ છે
પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ રસાયણો લીક કરવાનું શરૂ કરે છે અને તે પાણીમાં ઓગળીને અમારા શરીરને નુકસાન કરે છે.
કોરોના મહામારી દરમિયાન લોકો વચ્ચે ઈમ્યુનિટી વધારવા પ્રત્યે જાગૃતતા વધી. આવામાં શરીરને મજબૂત બનાવવા માટે પ્રોટીન અને વિટામિનના સેવનની વાત કરવામાં આવે છે. બીજી બાજુ અનેક લોકોમાં આ વાતની દુવિદ્યા પણ રહે છે કે શરીર માટે પ્રોટીન કે વિટામિનમાંથી કયુ પોષક ...
સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ જરૂરી છે, અ તો તમે બધા જાણતા જ હશો પણ જો તમે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ નહી લેતા તો તમને આરોગ્યના કયાં નુકશાન ઉઠાવવા પડી શકે છે, આ તમે નથા જાણતા, જાણો 5 નુકશાન, જે ઉંઘની કમીથી હોય છે.
Weight Loss Drink: શિયાળામાં, લોકો વારંવાર અને તળેલા ખોરાક ખાવાથી વજન વધારવાની ફરિયાદ કરે છે. જો તમને એક જ ફરિયાદ હોય તો તમે આ મોસમમાં તમારા શરીરને ડિટોક્સ કરીને અને બધા નુકસાનકારક ઝેરને દૂર કરીને સરળતાથી વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો. ...
ભોજનને કઈક જુદો જ સ્વાદ આપીને તેને સ્વાદિષ્ટ બનાવા માટે તડકો લગાવાય છે. જેથી બધા મસાલાનો યોગ્ય સ્વાદ તેમાં ઓગળી જાય. પણ શું તમે જાણો છો કે વઘાર લગાવવાથી આરોગ્યને પણ ઘણા ફાયદા હોય છે. અત્યારે જ જાણો આ 5 ફાયદા
સામાન્ય રીતે દરેકના ઘરે રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનુ મન ભરાતુ નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનુ રોટલી ખાધા વિના પેટ ભરાતુ નથી. પરંતુ કેટલાક લોકો જાણતા અજાણતા રોટલી ...
આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ...
વધારેપણુ મહિલાઓના રસોડામાં કસૂરી મેથી જરૂરી હોય છે. આ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં કામ આવે છે. તેના સેવનથી જેટલા સ્વાસ્થય લાભ મહિલાઓને હોય તેને જાણ્યા પછી તમને આ કોઈ વરદાનથી ઓછું નહી લાગશે. આવો જાણીએ છે મહિલાઓને કસૂરી મેથીનો સેવનથી થતા 5 ફાયદા
ફણગાવેલા ચણાના ફાયદા અંગે તમે અનેકવાર સાંભળ્યું હશે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી તમે જલદી બીમાર પડી જતા હોવ તો આ ફણગાવેલા ચણાનું સેવન તમને ફાયદો કરાવશે. તેનાથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, ...
આપણે બધા જીવનમાં ક્યારેક ને કયારેક વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ વજન ઘટાડવુ સહેલુ નથી. શરઈરની વધારાની ચરબી ઓછી કરવા માટે પૂરતો સમય, ધેર્ય, સમર્પણ અને સ્વસ્થ જીવન શૈલીની જરૂર હોય છે. પણ જો અમે કહીએ કે હવે સૂતી વખતે પણ તમે વજન ઓછુ કરી શકો છો તો ...
મિત્રો તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. ...