કેનરા બેંક 1 જુલાઈ 2021થી સિંડીકેંટ બેંકનો આઈએફએસસી કોડ બદલી રહ્યુ છે. કહેવાઈ રહ્યુ છે કે નવુ આઈએફએસસી કોડ યૂઆરએલ Canarabank.com/IFSC.html કે કેમરા બેંકની વેબસાઈટ પર જઈને હાસલ કરી શકાશે કે પછી પૂર્વવર્તી સિંડિકેટ બેંકના ગ્રાહકોને બદલે આઈએફએસસી અને એમઆઈસીઆર કોડની સાથે નવી ચેક બુક હાસલ કરવી પડશે. જણાવીએ કે ઓગસ્ટ 2019માં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ 10 પબ્લિક બેંકૉના મર્જ (merge) નો નિર્ણય કર્ર્યો હતો. હવે આ બેંકોના આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ બદલી રહ્યુ છે.