Flipkart Big Saving Days - સેલમાં સ્માર્ટફોન, લેપટૉપ અને એક્સસરીજ પર મળશે 80% ડિસ્કાઉંટ
સ્માર્ટફોન લેપટૉપ કે એક્સસરીજ ખરીદવાની યોજના છે, તો ફ્લિપકાર્ટ બીગ સેવિંગ ડે સેલ (Flipkart Big Saving Days) તમારા માટે 13 જૂનથી બે દિવસ પછી શરૂ થઈ રહી છે. આ સેલ 16 જૂન સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, વેઅરેબલ અને ડેસ્કટૉપ કમ્પ્યુટર્સની ઓફર છે. ફ્લિપકાર્ટના સેલમાં Motorola, Google, Apple, Samsung અને Asus, Realme, POCO જેવા બ્રાન્ડ્સમાં જબરદસ્ત છૂટ મળી રહી છે. ફોનમાં Google Pixel 4a, Samsung Galaxy F62, Realme Narzo 30 Pro, POCO M3, Realme 8 જેવા ફોન શામેલ છે. સ્માર્ટવોચ 60 ટકા છૂટ મળશે. તેમજ ટેબ્લેટસ પર 50 ટકા છૂટ મળી રહી છે. આ બધા ઉપરાંત, સેલમાં ટીવી પર 70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ સ્માર્ટફોન પર ખૂબ છૂટ મળી રહી છે
- ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલમાં, Motorola Razr 5G ને રૂ .89,999 રૂપિયામાં મળી રહ્યુ છે જેની અસલ કીમત રૂ .1,09,999 છે.
એક્સ્ટ્રા ડિસ્કાઉંટ માટે Crazy Deals નો લાભ લો.
ફ્લિપકાર્ટ રાત્રે 12, સવારે 8 અને સાંજે 4 વાગ્યે Crazy Deals' શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ગ્રાહકો માટે લિમિટેડ પીરિયના ઓફર મળશે. જેમ કે અમે જણાવ્યુ કે આ સેલમાં એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને