--> -->
રવિવાર, 17 નવેમ્બર 2024
0

Naresh Meena Slap Case: SDM અમિત ચૌધરીનું પહેલું નિવેદન બહાર આવ્યું, કહ્યું- જો અમે ડ્યૂટી પર ન હોત તો અમે સ્વબચાવ કરી શક્યા હોત

શુક્રવાર,નવેમ્બર 15, 2024
0
1
Dev Diwali ki Hardik Shubhkamnaye: દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. જો તમે આ ખાસ દિવસે તમારા પ્રિયજનોને શુભેચ્છા પાઠવવા અને અભિનંદન આપવા માંગતા હો, તો અમે અહીં તમારા માટે કેટલાક પસંદગીના સંદેશા લાવ્યા છીએ.
1
2
દિલ્હીની હવા દિવસેને દિવસે ઝેરી બની રહી છે. જેથી આ દરમિયાન દિલ્હીમાં ગ્રેપ 3 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં AQI 450ને પાર કરી ગયો છે અને અત્યંત ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે.
2
3
Champions Trophy 2025: પાકિસ્તાન હાલમાં 2025 ની શરૂઆતમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે, પરંતુ ભારતે ત્યાં જવાની અને ત્યાં રમવાની ના પાડ્યા પછી, ટૂર્નામેન્ટનું શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.
3
4
આ એસ્ટરોઇડને 2024 UQ નામ આપવામાં આવ્યું. તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા તેના બે કલાક પહેલા જ તેની શોધ થઈ હતી. તેનો વ્યાસ માત્ર 3 ફૂટ (1 મીટર) હતો. તેથી આ કોઈ મોટુ સંકટ નહોતું.
4
4
5
દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે સરકારે ધોરણ 1 થી 5 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સીએમ આતિશીએ ટ્વીટ કરીને તમામ પ્રાથમિક વર્ગોને ઓનલાઈન કરવાની જાણકારી આપી હતી.
5
6
Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર
6
7
Guru Nanak Jayanti 2021:- આજે છે ગુરુ નાનક જયંતી જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ
7
8
Gujarat Government Big Decision After Khyaati Hospital Incident: અમદાવાદના ખ્યાતિ સામાન્ય લોકોને કોઈ બીમારી હોવા છતાં ખોટા રિપોર્ટ આપીને તેમના પર ખોટા ઓપરેશન કરાવવાનો એક કિસ્સો સામે આવ્યો છે.
8
8
9
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણએ કહ્યુ છે કે બટેગે તો કટેંગે નુ સ્લોગન યોગ્ય નથી
9
10
Tonk News- રાજસ્થાનના ટોંકમાં એસડીએમને થપ્પડ મારનાર નરેશ મીણાની ધરપકડ બાદ તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો
10
11
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી T20માં વિચિત્ર ઘટના જોવા મળી જેને કારણે લગભગ 20 મિનિટ સુધી રમતને રોકવી પડી.
11
12
Gujarat News: ગુજરાતના જૂનાગઢમાં 9 શ્રદ્ધાળુના મોતથી જીલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચ્યો છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે.
12
13
ઈડીએ અમદાવાદમાં 13 ઠેકાણાઓ અને સૂરતમાં ત્રણ સ્થાન પર છાપેમારી કરી. સાથે જ ઈડીએ મહારાષ્ટ્રના માલેગાવ અને નાસિકમાં બે સ્થાન અને મુંબઈમાં પાંચ સ્થાન પર છાપેમારી કરી.
13
14
Gujarat Weather Update - ગુજરાતમાં ગત દિવસોમાં હવામાનમાં થોડો પલટો આવતા લોકોએ અનુભવ કર્યો હતો. કારણ કે નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતના કોઈપણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો
14
15
Maharastra news- મહારાષ્ટ્રના જલગાંવમાં એક ગર્ભવતી મહિલાને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી ગઈ.
15
16
મૂળ બ્રિટનનું મ્યુઝિક બૅન્ડ કોલ્ડ-પ્લે ભારતમાં પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. હાલમાં તેમની ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ યોજાઈ રહી છે.
16
17
બુધવારે ગુજરાતની બહુચર્ચિત વાવ વિધાનસભા બેઠક માટેની ચૂંટણીનું મતદાન સમાપ્ત થયું હતું. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, અહીં લગભગ 70.5 ટકા જેટલા મતદારોએ તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો.
17
18
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સરકારી અને ખાનગી શાળાઓમાં પિકનિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુધવારે સાંજે આ અંગેના આદેશ જારી કરવામાં આવ્યા હતા.
18
19
Children’s Day 2024 Wishes: દેશમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બાળકોમાં ચાચા નેહરુ તરીકે લોકપ્રિય હતા અને તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. , બાળ દિવસ ફક્ત બાળકો ...
19