--> -->
બુધવાર, 20 નવેમ્બર 2024
0

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

સોમવાર,નવેમ્બર 18, 2024
0
1
એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેના મૃત્યુ પર પરિવારજનો શોકમાં ગરકાવ હતા તે વ્યક્તિ આગળ આવીને ઊભી રહી. આ પછી પરિવારથી લઈને પોલીસ સુધી બધા સ્તબ્ધ રહી ગયા.
1
2
Bihar Crime news- બિહારના અરાહમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં બહેનના લગ્નની ખુશી માતમમાં બદલાઈ ગઈ છે.
2
3
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે મુંબઈમાં પ્રેસ કૉન્ફ્રેંસ કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પર અનેક મોટા આરોપ લગાવ્યા છે.
3
4
G20 Brazil Summit: G20 બ્રાઝિલ સમિટઃ PM મોદી 19મી G20 સમિટમાં ભાગ લેવા સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરો પહોંચ્યા હતા
4
4
5
Brazil Jesus Statue Name- G20 દેશોના સંમેલનમાં ભાગ લેવા માટે રિયો ડી જાનેરો પહોંચેલા PM નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ 2 દિવસની મુલાકાતમાં તેઓ 18 અને 19 નવેમ્બરે 19મી G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.
5
6
Patan Student Death : પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીની રેગિંગ કેસને લઈને મોટુ અપડેટ આવ્યુ છે. રેગિંગ કેસને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
6
7
Manipur Violence- ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ફરી હિંસાની આગમાં સળગવા લાગ્યું છે. શનિવારે જીરીબામમાં છ મૃતદેહોની પુનઃપ્રાપ્તિના સમાચાર ફેલાયા પછી, કેટલાક જિલ્લાઓમાં, ખાસ કરીને ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાઓમાં ટોળાએ મંત્રીઓ, ધારાસભ્યો ...
7
8
ઉત્તરાખંડમાં આવેલા ચાર ધામમાંથી એક બદ્રીનાથ ધામના દરવાજા શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દરવાજા બંધ થયાના દિવસે 10 હજારથી વધુ ભક્તોએ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા
8
8
9
Patna Unique Wedding - પટનામાં શુક્રવારે એક લગ્ન રોકવા માટે પોલીસ પોતે પહોંચી હતી. આ લગ્નમાં દુલ્હનને જોઈને બધા ચોંકી ગયા હતા.
9
10
Delhi Pollution Grap 4: દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ ગ્રેપ-4 યોજના લાગુ કરી છે. જેમાં ડીઝલ ટ્રકો પર પ્રતિબંધ, શાળાઓ બંધ કરવા અને બાંધકામ બંધ કરવા જેવા કડક પગલાં સામેલ છે. રવિવારે, દિલ્હીનો AQI 500 ને વટાવી ગયો, ...
10
11
સમગ્ર દેશ અત્યારે કડકડતી ઠંડીની ઝપેટમાં છે. સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. તેમજ ઠંડા પવનોએ હાડકાં કંપારી નાખવાનું શરૂ કરી દીધું છે. દિવસ હજુ પણ તડકો છે,
11
12
Manipur Violence- મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીંના ઇમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાન પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યાના એક દિવસ બાદ, મણિપુર પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે.
12
13
અમિત શાહને ઈમરજન્સી કોલ આવ્યો! મહારાષ્ટ્રની તમામ ચૂંટણી સભાઓ કેન્સલ કરી અને તરત જ દિલ્હી પહોંચ્યા,
13
14
મોરબી-રાજકોટ હાઈ-વે ઉપર નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ સાથે અનેક બીજી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી.
14
15
Why Kailash Gehlot Left AAP- દિલ્હી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતે આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓ ભાજપમાં જોડાઈ શકે છે?
15
16
Tomato Latest Price, મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે સારા સમાચાર છે. હવે ટામેટાંના ભાવ ઘટવા લાગ્યા છે. ટામેટાના પુરવઠામાં વધારો થવાને કારણે તેના ભાવમાં લગભગ એક ચતુર્થાંશ જેટલો ઘટાડો થયો છે.
16
17
Kailash Gehlot દિલ્હીના મંત્રી અને AAP નેતા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે
17
18
દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશનની બહાર ભીષણ આગ લાગી છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ કાબુમાં છે. હાલ સુરક્ષાકર્મીઓ આગ લાગવાનું કારણ શોધવામાં વ્યસ્ત છે.
18
19
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ખાણમાં ખોદકામ કરતી વખતે એક ખેડૂત અને તેના સાથીદારોને 7.44 કેરેટનો હીરો મળ્યો
19