- સજોડે ફાંસી પર લટક્યા પ્રેમી પંખીડા
-પુત્રનું મોત જોઈને પ્રિંસિપલ માતા અને પ્રોપર્ટી ડીલર પિતાએ પણ ફાંસી લગાવી
તેના ઘરના દરવાજા છેલ્લા બે દિવસથી બંધ હતા અને જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે જ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ ઘરની અંદર ગઈ તો તેમને પતિ, પત્ની અને પુત્રના મૃતદેહ ફાંસીથી લટકેલા જોવા મળ્યા. આ મામલે પોલીસ તપાસમાં લાગેલી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પહેલા હત્યા કરવામાં આવી હોય અને પછી પરિવારના કોઈ સભ્યએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય.