લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બીજી વખત પિતા બન્યો છે. કૃણાલની પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. LSG તરફથી IPLમાં રમી રહેલા કૃણાલે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે
HBD Sachin Tendulkar: દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર 24 એપ્રિલ 2024ના રોજ 51 વર્ષના થઈ ગયા. આવામાં આ ખાસ અવસર પર આવો તેમની એક ખાસ સ્ટોરી વિશે જાણીએ...
કામરાન ખાન સામેની ઈનિંગની અંતિમ ઓવરની શરૂઆત પહેલા એરે 15 બોલમાં 28 રન બનાવીને રમતમાં હતો. તેણે છેલ્લી ઓવરના દરેક બોલ પર સિક્સર ફટકારીને 21 બોલમાં 64 રન બનાવ્યા હતા.
શાનદાર ઓલરાઉન્ડર કૈયા અરુઆ પ્રથમ વખત 2010ની પૂર્વ એશિયા-પેસિફિક ટ્રોફીમાં સાનો ખાતે યજમાન જાપાન સામે રાષ્ટ્રીય ટીમ માટે રમતા જોવા મળ્યા હતા. આ પછી તે ટીમ માટે મહત્વની ખેલાડી બની ગઈ. તેમણે 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ટીમમાં સામેલ ...
Prithvi Shaw પર સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર Sapna Gill તરફથી લગાવેલ કથિત છેડખાનીના આરોપમાં કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. આ મામલો ગયા વર્ષના ફેબ્રુઆરીનો છે.
2011 Cricket World Cup: ટીમ ઈંડિયાએ વર્ષ 2011માં 2 એપ્રિલના દિવસે વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે 28 વર્ષના સપનાને પુર્ણ કરતા બીજી વાર વર્લ્ડ કપ જીત્યો હતો.
ધોની IPLના ઈતિહાસમાં 19મી અને 20મી ઓવરમાં 100 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો.
ધોની T-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
IPLને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે
Cricket Australia: કેમરૂન બૅનક્રોફ્ટ બાઇક અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનને ગંભીર રીતે ઘવાયા. બીજી બાજુ કેમરૂન બેનક્રોફ્ટ અકસ્માત બાદ હવે શેફિલ્ડ શિલ્ડની ફાઇનલમાં રમી શકે નહિ.
Lahiru Thirimanne:શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર લાહિરુ થિરિમાનેને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 14 માર્ચ, ગુરુવારના રોજ તેની કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માત શ્રીલંકામાં સ્થિત અનુરાધાપુરા નામના સ્થળે થયો હતો
Rinku Singh: ભારતીય ક્રિકેટ ટીમના યુવા તોફાની બેટ્સમેન હાલ ફેંસ વચ્ચે ચર્ચાનો વિષય બન્યા રહે છે. રિકુ સિહ જ્યારે મેદાન પર બેટિંગ કરવા આવે છે તો લોકો તેમના નામના નારા લગાવવા શરૂ કરી દે છે.
IPL 2024 David Miller gets married: દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે તેની ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આખરે બંનેએ લગ્ન કરીને એક થવાનું નક્કી કર્યું. ડેવિડ મિલરના લગ્નની ...