શાર્દુલ ઠાકુર અને તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરે વર્ષ 2021માં સગાઈ કરી હતી. બંનેએ મુંબઈમાં સગાઈ કરી લીધી હતી.પૂર્વ નિર્ધારિત શિડ્યુલ મુજબ, T20 વર્લ્ડ પછી બંનેના વર્ષ 2022માં લગ્ન થવાના હતા પરંતુ કોઈ કારણસર તારીખ ટાળવી પડી હતી. જે બાદ હવે 27 ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા.