ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં વનડે સિરીઝની બીજી મેચ રમાયુ. શ્રીલંકા તરફથી મળેલ 276 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 126 રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ 37 અને ક્રુનાલ પંડ્યા 2 રને અણનમ છે. આ પહેલા ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 275 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ચરિથ અસલાન્કા અને અવિશ્કા ફર્નાન્ડોએ પચાસ રન બનાવ્યા.
જયાપાર્વતી વ્રતમાં શું ખાવુ
આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.