સંતા - આપણે બંને એકબીજાને પ્રશ્ન પૂછીએ, જે જવાબ ન આપી શકે તે દસ રૂપિયા આપે. બંતા - તુ મારા કરતા વધુ ભણેલો છે એટલે તારે વીસ રૂપિયા આપવાના. સંતા - સારુ બંતા- ત્રણ પૂંછડી, ચાર આંખ, અને ચૌદ પગ હોય એવું પ્રાણી કયુ ? સંતા - મને નથી ખબર, આ લે વીસ રૂપિયા, અને હવે તુ એ જાનવરનું નામ કહે. વિજુ - મને પણ નથી ખંબર, આ લે દસ રૂપિયા.