બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવના રિલેશનશિપની વાત સુર્ખિયોમાં છે . સોનાક્ષી, બન્ને ફેમિલી ઈચ્છે છે કે બંટી અને સોનાક્ષી લગ્ન કરી લે. બન્ને હમેશા સાથે ઘણી વાર જોવાયા છે પણ તેણે અત્યાર સુદ્જી પબ્લિકલી રિલેશનશિપની વાત નહી કબૂલી છે.
કોણ છે બંટી સચદેવ
બંટી સચદેવ કોઈ સેલિબ્રિટી નહી છે, પણ તેમનો બ્રેડ મેનેજર છે. બંટી સચદેવ સોનાક્ષીથી ઉમ્રમાં બહુ મોટા છે. તેમની ઉમ્ર 400ના ઉપર છે અને તલાકશુદા પણ છે. બંટીનો બૉલીવુડ કમેકશન આ છે કે એ સોહેલ ખાનના સાળા છે એટલે કે સીમા સચદેવના ભાઈ. કહેવાય છે કે સોનાક્ષી સલમાન ખાનની ફેમેલીના ખૂબ ક્લોજ છે.