આ તસ્વીરોમાં દિશા બ્લેક કલરની ડ્રેસમાં સ્ટાઈલિશ અંદાજમા દેખાય રહી છે. એક તસ્વીરમાં દિશા બાથટબમાં સૂઈને પોઝ આપતી દેખાય રહી છે. મિનિમલ મેકઅપ, ખુલ્લા વાળ અને લાઈટ લિપસ્ટિક તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યુ છે.
કામની વાત કરીએ તો દિશા હાલ ફિલ્મ મલંગની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કુણાલ ખેમૂ, આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને મોહિત સૂરી ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે વેલેંટાઈન ડે ના રોજ રિલીઝ થશે.