--> -->
સોમવાર, 3 નવેમ્બર 2025

સિંહ - વ્‍યક્તિત્‍વ

સિંહ ના સ્‍વાભાવ વિશેના અલગ અલગ મત છે. ઘણા તેમને ગતિશીલ, આદર્શ કહે છે. અન્‍ય કઠોર, જડ્, અને આંતકમય કહે છે. અગ્નિ તત્‍વના હોવાથી કામુક, ઉજ્વળ અને વૈભવ પ્રિય છે. તેમનાં પ્રેમ અને કામના મુખ્‍ય લક્ષણો છે. દ્રઢ વિરોધી છે, તેમનો વિરોધ સર્જનાત્‍મક રહે છે. તેમના જીવનમાં ઘણાં ઉતાર-ચળાવ આવે છે. તેઓ કલ્‍પનામાં ડૂબેલા રહે છે. લોકોને આકર્ષવાની ‍શક્તિ હોય છે. તેમની વસ્‍તુ અન્ય ઉપયોગ કરે તે પસંદ નથી. પ્રતિજ્ઞા પાલક છે. પોતાનું કામ ધીમે ધીમે કરીને સફળતા મેળવે છે. તેઓ લેખક, ચિત્રકાર કે નાટ્યકાર હોય છે. વિલાસી જીવન પસાર કરે છે. ઘન કરતા સુખી જીવન વધારે પસંદ છે. તેમને અન્‍ય પાસેથી માન અને સન્‍માન્‍ન મેળવવાની ઇચ્‍છા રહે છે. તેમનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ બીજાની ઉપેક્ષાના કારણે શ્રેષ્‍ઠતા મેળવતા નથી. તેઓ ઉદ્દાર, રોમેંટિક અને આરામ પ્રિય હોય છે. તેમની જરૂરીયાત વધુ અને મોંઘી હોય છે માટે રૂપીયા રહેતા નથી. જીવન શાનથી જીવવા માટે ખોટા ખર્ચ કરે છે. સ્‍વતંત્રતા, મૌલિકતા અને ધ્યેય મેળવવા આત્‍મ બલિદાનની ઇચ્‍છા તેમનો મુખ્‍ય ગુણ છે. આજ્ઞા આપવી તેને પસંદ છે. પરંતુ લેવી પસંદ નથી. તેનામાં ઘણી પ્રતિભા હોય છે પરંતુ તેમને નિરંતર પ્રેરણા જરૂરી છે. તેના હૃદયમાં નફરત કે પક્ષપાતની જગ્યા નથી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Telangana Bus Accident- બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર, 20 ...

Telangana Bus Accident- બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર, 20 લોકોના મોત, 20 ઘાયલ
સોમવારે સવારે તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતે બધાને ચોંકાવી ...

બેંકની બહાર ભેંસનો મૃતદેહ મૂકીને વિરોધ, જાણો ખેડૂતને આવું ...

બેંકની બહાર ભેંસનો મૃતદેહ મૂકીને વિરોધ, જાણો ખેડૂતને આવું કરવાની ફરજ કેમ પડી?
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ખેડૂતે રાષ્ટ્રીયકૃત બેંકની બહાર પોતાની ભેંસનું શબ મૂકીને ...

રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર પાર્ક ...

રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાયું, 18 લોકોના મોત
રાજસ્થાનના જોધપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આજે સાંજે જિલ્લાના માટોડા વિસ્તારમાં એક ...

13 વર્ષની વયે બની દુલ્હન અને 15 વર્ષની વયમાં બની માતા, ...

13 વર્ષની વયે બની દુલ્હન અને 15 વર્ષની વયમાં બની માતા, હાથમાં બાળક આવતા ખુલ્યું રહસ્ય, બળાત્કારનો કેસ નોઘી માતા-પિતા પતિ સહીત બધાને જેલ
MP ના જબલપુરમાં 15 વર્ષની એક સગીરા માતા બની, જેના કારણે હંગામો મચી ગયો. હોસ્પિટલના ...

WWE Saturday Night’s Main Event પછી Raw ના પહેલા શોમાં શું ...

WWE Saturday Night’s Main Event પછી Raw ના પહેલા શોમાં શું થયું
WWE Saturday Night’s Main Event નવા વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન, સીએમ પંકની જાહેરાત કરી છે, ...