--> -->
ગુરુવાર, 17 જુલાઈ 2025

ધન - લગ્‍ન અને દાંપત્ય જીવન

"ધન રાશિની વ્‍યક્તિને પોતાની પત્‍ની સંતોષી, ગુણવાન, મહેનતુ, શાંત અને ભાગ્યશાળી મળે છે. લગ્નજીવન સુખી હોય છે. ધન રાશિનો પુરૂષ નારીને નારીત્‍વનો અનુભવ કરાવે છે. તેઓ સ્‍ત્રીને મહાન બનાવાની આશા રાખે છે અને નિર્ણયાત્‍મક રીતે કામ કરે છે. તેમને સંકુચિત વિચારક જીવનસાથી પસંદ નથી. તેઓને મુખ્‍યત્‍વે પ્રેમ કરવો અને પામવો જોઇએ છે. ધન રાશિના પુરૂષને વધારે સ્‍વતંત્રતા જોઇએ છે. તેઓ પોતાની પત્‍નીને પોતાના સ્‍તર સુધી લાવવાની આશા રાખે છે. હાવ ભાવથી તેમને સરળતાથી વશમાં કરી શકાય છે.તેઓને સાહસી અને પ્રગતીશાળી સાથી પસંદ છે. સ્‍વાવલંબી ‍સ્‍ત્રી તેમને વધુ પસંદ છે. ધન રાશિ અગ્નિ તત્‍વની છે છતાં પણ તેઓ પ્રેમની બાબતમાં વિનમ્ર હોય છે. બદલામાં તેઓને ફક્ત પ્રશંસા જોઇએ છે. તેમના જીવનમાં પ્રેમ અને વિવાહના વધારે પ્રશંગો આવી શકે છે. આ રાશિના જાતકને ચૈત્ર, શ્રાવણ, જ્યેષ્‍ઠ અથવા માગશર મહિનામાં જન્‍મેલા સાથે લગ્‍ન કે મિત્રતા ફળદાયક રહે છે."
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

Sabar Dairy Protest- પશુપાલઓના વિરોધ સામે સાબર ડેરીનુ એલાન, ...

Sabar Dairy Protest- પશુપાલઓના વિરોધ સામે સાબર ડેરીનુ એલાન, ભાવફેર આપવાની કરી જાહેરાત
સાબરકાંઠા અને અરવલ્લી ગામે ચાલતા વિવાદ નું નિર્ણય આવી ગયું છે. સાબરડેરીના ડિરેક્ટર જયંતિ ...

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ
૧૭ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે, જે તહેવારો અને લગ્નની મોસમ ...

હોસ્પિટલમાં અંધાધૂંધ ગોળીબાર, સારવાર માટે આવેલા કેદીને ગોળી ...

હોસ્પિટલમાં અંધાધૂંધ ગોળીબાર, સારવાર માટે આવેલા કેદીને ગોળી વાગી, અંધાધૂંધી મચી ગઈ
બિહારની રાજધાની પટનામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. ગુરુવારે સવારે ...

સિનિયર પાયલોટે ફ્યુઅલ સ્વિચ ઓફ કરી.... જાણો કેવી રીતે ...

સિનિયર પાયલોટે ફ્યુઅલ સ્વિચ ઓફ કરી.... જાણો કેવી રીતે બોઇંગને બચાવવા માટે ઉતર્યું અમેરિકા, એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર નવી થીયરી
American conspiracy regarding Air India crash: 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ...

રોજની આ 5 આદતો યુવાનોને બનાવી રહી છે હાર્ટ પેશન્ટ, શું તમે ...

રોજની આ 5 આદતો યુવાનોને બનાવી રહી છે હાર્ટ પેશન્ટ, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ
Heart Attack Reason: દેશમાં યુવાનોમાં ખાસ કરીને 25 થી 30 વર્ષના યુવાનોમાં હાર્ટ એટેકના ...