--> -->
સોમવાર, 21 એપ્રિલ 2025

કુંભ - લગ્‍ન અને દાંપત્ય જીવન

કુંભ રાશિના લોકો પોતાના નિયમોની વિરૂધ્ધ જવામા બુરાઇ નથી સમજતા. પરંતુ પોતાના જીવનસાથી પાસે નિયમ પાલનની આશા રાખે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય કોઇને નુકશાન પહોચાડવાનો નથી રહેતો. તેમને સ્વસ્થ મનોવૃતિવાળા, નીડર તથા સીખવાની ઇચ્છા રાખવાવાળા જીવનસાથી શોધવા જોઇએ. કુંભ રાશિવાળા પ્રેમ તથા સેક્સને બૌધ્ધિક પ્રકાશમા ગ્રહણ કરે છે. તેમના માટે વિવાહ નો અર્થ પ્રસન્‍નતા, યાત્રા, સંતોષ, પરિહાસ વગેરે થાય છે. આ એક આદર્શ સિધ્ધ થઇ શકે છે. ઉત્સુક્તાપુર્ણ પ્રવૃતિ અલગ-અલગ વ્યક્તિઓના સંપર્કમા લાવે છે. કુંભ રાશિવાળા માટે લગ્ન એક સમસ્યાની જેમ છે, કારણકે એમને નવીનતાની તલાશ રહે છે અને નવીન સંપર્કોમા જ એમને આનંદ મળે છે. પરંતુ તેનાથી સમસ્યા ઉભી થઇ શકે છે. માટે તેમણે ભાવુકતા ઓછી રાખવી જોઇએ. મિથુન, તુલા, વૃશ્રિક અથવા કુંભ રાશિમા જન્મ લેનાર સાથે લગ્ન મિત્રતા અથવા પ્રેમ સંબંધ સ્થાયી રહે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી ...

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?
Vishnu Puran: વિષ્ણુ પુરાણ અનુસાર, કળિયુગના અંતમાં એક ભયંકર રાત્રિ આવશે જે બધું જ નષ્ટ ...

સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય ...

સાપ્તાહિક રાશિફળ - આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ
મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. ...

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી
Easter sunday - અસંખ્ય મીણબત્તીઓ પ્રગટાવીને પ્રભુ ઈસુમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. આ જ ...

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ...

20 એપ્રિલનું રાશિફળ -  આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

19 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ...

19 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો ...