--> -->
ગુરુવાર, 3 એપ્રિલ 2025

કન્યા - આજીવિકા અને ભાગ્ય

કન્‍યા રાશીની વ્‍યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્‍મ કુંડળી જોયા પછી જાણવા મળે. પરંતુ તેઓ સલાહકાર, તંત્રી, પત્રકાર, અને અધ્‍યાપકનું કાર્ય સારી રીતે કરી શકે છે. ધનના મહત્‍વને સારી રીતે સમજે છે. અને તેના પર નિયંત્રણ કરવો પસંદ છે. માટે તેઓ ખજાનચી તથા આર્થિક નિયંત્રણના પદ ઉપર સફળતા મેળવી શકે છે. વિદેશના સંવાદદાતાના રૂપમાં તેઓ સારૂ નામ મેળવી શકે છે. ફોટોગ્રાફર અને સંગીતનું જ્ઞાન સારૂ હોય છે. તેઓ મુનીમ, લાઇબ્રેરીયન, રેકોર્ડ કીપર થઇ શકે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે ...

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી
આજનો દિવસ તમારા પરિવાર માટે નવી ખુશીઓ લઈને આવવાનો છે. તમારા બાળકની સફળતા તમને ખુશ કરશે, ...

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો ...

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ...

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?
જ્યાં એક તરફ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે તો બીજી તરફ ...

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો ...

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ ...

2 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ...

2 એપ્રિલનુ  રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીનો પ્રસંગ
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...