--> -->
ગુરુવાર, 3 એપ્રિલ 2025

કન્યા - ભાગ્યશાળી રત્‍ન

કન્‍યા રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી પન્‍ના અને મોતી છે. માટે તેમણે બુધ ખરાબ હોય તો પન્‍ના પહેરવો જોઇએ. બુધવારે સોનાની વીટીમાં મઢાવીને ૩ કે ૬ રત્તીનું પન્‍ન બુધનું ધ્‍યાન ધરીને કનિષ્‍ઠા આંગળીમાં પહેરવું જોઇએ. વધારે તકલીફમાં તેમણે મૂંગા યા ઇંન્‍દ્રનીલ રત્‍ન પણ પહેરી શકે છે. ચંદનનું મૂળ પોતાની પાસે રાખવું અને બીજના ચંદ્રના દર્શન કરવા. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કન્‍યા રાશી માટે સંગમશબ, જમ્‍બુમણિ અને પુખરાજ સારૂ ફળ આપે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

Ramnavami 2025:  રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ
Ramnavami 2025: આ વર્ષે રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે સુકર્મ ...

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે ...

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી
Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રિના અષ્ટમી નમીના દિવસે સુખ સમૃદ્ધિ માટે કેટલાક ઉપાય ...

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર ...

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ
Aarti Shri Ram Ji Ki: ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ્। મમ હ્રદય કુંજ નિવાસ ...

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે ...

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી
આજનો દિવસ તમારા પરિવાર માટે નવી ખુશીઓ લઈને આવવાનો છે. તમારા બાળકની સફળતા તમને ખુશ કરશે, ...

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો ...

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીને પીળો રંગ ...