--> -->
રવિવાર, 24 નવેમ્બર 2024

મકર - પ્રેમ સંબંધ

મકર રાશીવાળા જાતકોની પ્રેમ ભાવના પ્રબળ હોય છે. આ લોકો ભુખ્યા-તરસ્યા રહી શકે છે, પણ પ્રેમ વગર રહી શકતા નથી. આ લોકો પ્રેમના ક્ષેત્રમાં પ્રેમીથી અધિક પ્રેમ ને મહત્વ આપી બેસે છે અને ભાવલોકમાં વિચરળ કરતા રહે છે. આ રાશીવાળા લોકોને કેટલાંક લોકો ઉદાસીન પ્રકૃતિના માને છે, પરંતુ પ્રેમ તથા સેક્સ તેમના માટે પર્યાપ્ત ગતિશીલ બનાવતી ચાવી સમાન છે. મકર રાશીવાળાને વિશ્વાસ ન મળે તો તે પ્રેમ થી વિમુખ પણ થઇ શકે છે. તે પ્રેમ ના અભાવમા કામુક ઉદ્દેશ્યહિન તથા જવાબદારીના અભાવથી પોતાની મૂલ્યવાન વિશેષતાઓથી દૂર થઇ જાય છે. આ રાશીના પુરૂષો સ્‍ત્રીઓ પાસેથી નમ્રતા, કોમળતા અને સુંદરતાની આશા રાખે છે. આ લોકો પ્રેમ ને જીવનનું અત્યંત મહત્વનું અંગ માને છે. તેમને પ્રેમ અને ધન બંનેમાં સમાન રુચિ હોય છે. આ પ્રવૃત્તિ ભૌતિકવાદી નથી હોતી પરંતુ વ્યવહારિક હોય છે. પ્રેમના મામલામા પણ આ લોકો વિવેકથી કામ લે છે અને ધનના મહત્વને દ્રષ્ટિથી અલગ થવા દેતા નથી. પ્રેમી પાત્રની પસંદગી વખતે તેમણે સજાગ રહેવાની જરૂર છે. પ્રેમ તથા સેક્સના ક્ષેત્રમાં આ લોકો પોતોના અનુભવો વ્‍યક્ત કરે છે. કેટલાંક લોકોની નજરે મકર રાશીવાળા પ્રેમીની અપેક્ષાએ વધારે કર્તવ્યનિષ્ઠ થઇ જાય છે. પ્રેમ ને લઇને આ લોકો અત્યંત ભાવુક હોય છે અને પ્રેમ માટે મોટો ત્યાગ કરવા પણ તૈયાર થઇ જાય છે. વિજાતીય સંબંધ મકર રાશીના જાતક પ્રેમના અભાવમાં શારીરિક અને માનસિક રૂપથી અસ્‍વસ્‍થ રહે છે. તેઓ સેક્સને જીવનનું અંગ સમજે છે. તેઓમાં આકર્ષક શક્તિનો અભાવ ન હોવા છતાં તેઓ વિજાતીય પ્રત્યે આકર્ષ‍િત થાય છે.

દૈનિક જન્માક્ષર

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને ...

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા
Dwarka Rain news- ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ભારે વરસાદને ...

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ...

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ
Rickshaw and taxi drivers strike- અમદાવાદ શહેરમાં આજે તમને રસ્તા પર રિક્ષા અને ટેક્ષી ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 ...

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું ...

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ...

Vastu tips for purse- આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી ...

Vastu tips for purse-  આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી પર્સ નોટોથી ભરેલું રહેશે
Vastu tips for purse- વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને આર્થિક ...

2૩ નવેમ્બર નુ રાશિફળ - આજે આ લોકોનું નસીબ ચમકી જશે, પૈસાની ...

2૩ નવેમ્બર નુ રાશિફળ - આજે  આ લોકોનું નસીબ ચમકી જશે, પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું
- આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો ...

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર
pigeon food - હિંદુ ધર્મમાં પશુ-પક્ષીઓને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં ...

22 નવેમ્બરનુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી ...

22 નવેમ્બરનુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો ...

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, ...

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.
Kaal Bhairav Jayanti 2024 Muhurat: કાલ ભૈરવ જયંતિ શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ...