--> -->

કર્ક - પ્રેમ સંબંધ

કર્ક રાશીની વ્‍યક્તિને ગંભીરતા પસંદ છે. પ્રેમનું ઓછાપણું તેમને પસંદ નથી.સેક્સનો સંબંધ ઘર અને બાળકોને આધારે હોય છે. ભોજન અને સેક્સ ને સરખા સમજે છે. સેક્સમાં રહસ્‍યાત્‍મક તેમને વધુ પ્રિય છે. કર્ક રાશી તરફ આદર્શ વ્‍યક્તિ આકર્ષાય છે. ક્યારેક તેમને પ્રેમમાં નેકશાન પણ થાય છે. પ્રેમમાં સાવધાનીથી પગલા લો. કોઇને વચન આપતા પહેલા સર્વ બાબત પર વિચાર કરો. વિજાતીય સંબંધ - કર્ક રાશીની વ્‍યક્તિનો પ્રેમ એક તરફી હોય છે. તેમને સેક્સ ઘર-પરિવારના આધારે હોય છે. કર્ક રાશીની વ્‍યક્તિને વૃશ્ચ‍િક અને મિથુન રાશી સાથે સારૂ રહે છે. તેઓ પ્રેમમાં કોઇ બંધન સ્‍વીકારતા નથી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાની ધરપકડ, જાણો શુ છે ...

ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાની ધરપકડ, જાણો શુ છે આરોપ
ભરૂચ મનરેગા કૌભાંડના આરોપો પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગુજરાત ...

હાઈકોર્ટ જજની સામે ટૉયલેટ સીટ પર બેસીને રજુ થયો આરોપી, ...

હાઈકોર્ટ જજની સામે ટૉયલેટ સીટ પર બેસીને રજુ થયો આરોપી, વીડિયો વાયરલ
ગુજરાત હાઈકોર્ટ જજ સામે વર્ચુઅલ હિયરિંગ દરમિયાન એક યુવક ટૉયલેટ સીટ પર બેસીને રજુ થયો છે. ...

એક દેશ એવો... જ્યાના લોકો ખાતા હતા કૂતરા.. હવે સરકારે ...

એક દેશ એવો... જ્યાના લોકો ખાતા હતા કૂતરા.. હવે સરકારે કૂતરાના માંસના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ તો મચી ગયો હાહાકાર
દક્ષિણ કોરિયાનુ એક ઐતિહાસિક પગલુ ઉઠાવતા કૂતરાના માંસના વેચાણ પર બૈન લગાવી દીધુ છે. સરકારે ...

રતલામમાં મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં પાણી ભરેલું ડીઝલ ...

રતલામમાં મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં પાણી ભરેલું ડીઝલ મળી આવ્યું, વહીવટીતંત્રે પેટ્રોલ પંપ સીલ કર્યો
આજે રતલામમાં આયોજિત એમપી રાઇઝ 2025 કોન્ક્લેવ પહેલા એક મોટી ક્ષતિ સામે આવી છે. મુખ્યમંત્રી ...

હિન્દી કોઈ ભારતીય ભાષાની વિરુદ્ધ નથી, પરંતુ તે બધી ભારતીય ...

હિન્દી કોઈ ભારતીય ભાષાની વિરુદ્ધ નથી, પરંતુ તે બધી ભારતીય ભાષાઓની મિત્ર છે - અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભાષાનો ઉપયોગ ...