--> -->
શનિવાર, 15 ફેબ્રુઆરી 2025

કન્યા - ઘર - પરિવાર

કન્‍યા રાશીની વ્‍યક્તિ કુટુંબ સાથે રહે છે. છતાં તેમની ઘરમાં ઇજ્જત ઓછી હોય છે. તેઓ કુટુંબને અલગ થવા દેતા નથી. તેઓ કુટુંબમાં સૌથી મોટા હોય તો કુટુંબની સંપુર્ણ જવાબદારી તેઓ લે છે. ઘરના માણસોનું હંમેશા ધ્‍યાન રાખે છે. પોતે કષ્‍ટ લઇ ઘરના સભ્‍યોને સુખ આપે છે છતાં પણ સન્‍માન મળતુ નથી. તેઓ હંમેશા પોતાનું કર્મ કરે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી ...

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ
Vastu Tips: જો તમને સતત પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે જ તમારા ...

15 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશીના જાતકો પર રહેશે ...

15 ફેબૃઆરીનું  રાશિફળ - આજે આ 5 રાશીના જાતકો પર રહેશે શનિદેવની કૃપા
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ઘરમાં કોઈ શુભ ...

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું ...

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ
Mahashivratri 2025: મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ શિવ ...

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ...

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર,  મળશે તમારો  સાચો પ્રેમ
તમારા જીવનસાથી તમારા જીવન પ્રત્યેના જુદા જુદા અભિગમથી મોહિત અને અભિભૂત થશે. તમારી જૂની ...

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, ...

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત
Maha Shivratri Date: મહાશિવરાત્રિની વિશેષ ધાર્મિક માન્યતા હોય છે. આ દિવસે પૂરા મનોભાવથી ...