--> -->
ગુરુવાર, 17 એપ્રિલ 2025

ધન - ઘર - પરિવાર

ધન રાશીને બાળપણમાં કષ્‍ટ પડે છે અને બાદમાં સુખ ભોગવે છે. તેઓ પોતાના પરિવાર અને મોટા લોકોને માન આપે છે. સમાજનો સુધારો કરવાની પૂર્ણ ઇચ્‍છા હોય છે. બીજાને શિખામણ આપવી ગમે છે. તેમને માતા-પિતા કે સાસુ-સસરા માંથી કોઇ એક સાથે મતભેદ રહે છે. પોતાના મોટા સંતાન બાબતની ચિંતા રહે છે. તેમને ભાઇ-બહેન ઓછા હોય છે. અને તેમાંથી એકનું અલ્‍પઆયુમાં મૃત્‍યું થાય છે. કોઇ એક મિત્રથી વધારે નુકશાન થવાની શક્યતા રહે છે. પોતાની બુદ્ધિ, ચતુરાઇ, અને મિલનસાર સ્‍વભાવથી દેશ અને વિદેશમાં ઘણા મિત્રો બનાવે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો ...

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ
Akshay Tritiya 2025 : અખાત્રીજ સનાતન ઘર્મમાં મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભગવાન ...

What to buy on Akshaya Tritiya 2025 ? અક્ષય તૃતીયા પર ઘરે ...

What to buy on Akshaya Tritiya 2025 ?  અક્ષય તૃતીયા પર ઘરે લાવો આ વસ્તુઓ, આખુ વર્ષ રહેશે મા લક્ષ્મીની કૃપા
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાનુ વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે આ શુભ દિવસ પર સોનુ ...

Good Friday 2025: ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં ...

Good Friday 2025:  ગુડ ફ્રાઈડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીં જાણો તેનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ
Good Friday 2025- ભગવાન ઇસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ગુડ ફ્રાઇડે ઉજવવામાં આવે છે. ...

Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી ...

Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? રીત જાણો
Vishnu Chalisa Path:

વિષ્ણુ ચાલીસા

વિષ્ણુ ચાલીસા
શંખ ચક્ર કર ગદા વિરાજે, દેખત દૈત્ય અસુર દલ ભાજે । સત્ય ધર્મ મદ લોભ ન ગાજે, કામ ક્રોધ મદ ...