--> -->

ધન - આર્થિક પક્ષ

ધન રાશીની વ્‍યક્તિને લેન-દેન, ખરીદ-વેચણ, જમાનત, અને કોર્ટના કામની મુશ્કેલીઓ આવ્‍યા કરે છે. તેમની પાછળ હંમેશા ખર્ચ રહે છે માટે રૂપીયાની બચત થતી નથી. જીવનમાં મોટા ખર્ચનો પ્રસંગ આવે છે જેના કારણે દેવું થવાની શક્યતા છે. રૂપીયાની બાબતમાં તેઓ હસમુખ હોય છે. અ‍ાર્થિક નુકશાની વાળી વ્યક્તિને હસાવવાની શક્તિ તેમનામાં હોય છે. આવકના વધારાની સાથે-સાથે તેઓ આર્થિક બાબતમાં કટ્ટર થતા જાય છે. તેઓ યશનાં ભુખ્‍યા હોય છે. અને તેઓ પોતાના ઘનને ફક્ત તેવા કામમાં ખર્ચ કરે છે જેમાં યશ મળે છે. રૂપીયાના ખર્ચ કરવાની બાબતમાં તેઓ કંજુસ સ્‍વભાવના હોય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Horoscope June Month Lucky Rashi :જૂનમાં મેષ, મિથુન સહિત 5 ...

Horoscope June Month Lucky Rashi :જૂનમાં મેષ, મિથુન સહિત 5 રાશિઓ થશે માલામાલ, ત્રિગ્રહી યોગથી ત્રણ ગણી વધશે કમાણી
Lucky Rashifal June 2025 : જૂનના મહિનામાં ગ્રહોનો અદ્દભૂત સંયોગ બનવા જઈ રહ્યો છે. આ મહિને ...

31 મે નું રાશિફળ - આજે શનિવારે આ 4 રાશિ પર રહેશે હનુમાનજીની ...

31 મે નું રાશિફળ - આજે શનિવારે આ 4 રાશિ પર રહેશે હનુમાનજીની કૃપા
આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે કેટલીક યોજનાઓ ...

શું તમારું રસોડું યોગ્ય દિશામાં છે? જાણી લો નાના ઉપાય જે ...

શું તમારું રસોડું યોગ્ય દિશામાં છે? જાણી લો નાના ઉપાય જે લાવી શકે છે જીવનમાં મોટા બદલાવ
Kitchen Direction: રસોડાની દિશા અને તેમાં ફેલાયેલી ઉર્જા તમારા જીવનને વધુ સારું બનાવી શકે ...

Shukra Gochar 2025: શુક્ર 31 મે ના રોજ બદલશે પોતાની ચાલ, આ ...

Shukra Gochar 2025: શુક્ર 31 મે ના રોજ બદલશે પોતાની ચાલ, આ 3 રાશિઓના પ્રેમ અને વૈવાહિક જીવનમાં આવશે અવરોધ, કરો આ ઉપાય
Shukra Gochar 2025: શુક્ર ગ્રહ 31 મે ના રોજ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરી ...

Happy Vat Savitri Vrat 2025 Wishes - વટસાવિત્રીની શુભેચ્છા

Happy Vat Savitri Vrat 2025 Wishes - વટસાવિત્રીની શુભેચ્છા
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 ...