--> -->
મંગળવાર, 15 એપ્રિલ 2025

સિંહ - ચરિત્રની વિશેષતા

સિંહ રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - અહંકાર, સ્‍વાર્થી, ઘમંડી, એકલા અટુલા સ્‍વભાવના, તાનાશાહી, ચરિત્ર વિકાસના લક્ષણો - પોતાને ઓળખવાની જાગૃતિ, વ્‍યક્તિત્‍વમાં બુદ્ધિનો ઉપયોગ કરવો, સ્‍વશાસિત, બૌદ્ધિક ચેતનાવાળા, આજુબાજુની જાણકારી હોવી, આત્‍મહિતમાંથી સામૂહિક જરૂરીયાતો તરફ વળવું. અંતઃ કરણના લક્ષણ - શાશ્વત સત્‍યના રૂપમાં અંતઃકરણથી અલગ હોવું, એક વિકસિત અને નિશ્ચિત જીવન યોજના, ઉદ્દેશોની સાથે પોતાના જીવનને નિર્દેશ કરવો, દિવ્ય યોજનામાં પોતાની ચેતનાને સમર્પિત કરવી, પોતાની ઇચ્‍છા, પ્રેમ, તથા બુદ્ધ‍િની અભિવ્‍યક્તિ કરવી, પોતાના પર નિયંત્રણ, અંતરાત્‍મા તરફ સંવેદનશીલ, સારા ઉદ્દેશો માટે સમૂહનું નિયંત્રણ, મોટા સમૂહનું કેન્‍દ્રબિંદુ અથવા અન્ય સમૂહનું કેન્‍દ્રબિંદુ રહેવું.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી ...

Chaitra Amavasya 2025 : ચૈત્ર અમાવસ્યા પર પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા, જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ
Chaitra Amavasya kyare che : ચૈત્ર અમાવસ્યા એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ દિવસ છે, જે ...

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો ...

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમારું મન પ્રસન્ન રહેશે કારણ કે તમને તમારા ...

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન ...

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?
Surya Gochar and Horoscope: અજે સૂર્ય રાશિ પરિવર્તન કરવાનો છે જેની અસર બધી 12 રાશિઓ પર ...

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર
Tulsi Ke Upay: હિન્દુ શાસ્ત્રો મુજબ તુલસીના છોડને ઘરમં મુકવુ ખૂબ શુભ માનવામાં આવે છે. ...

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો ...

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ
આજે તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમારા સંજોગો પહેલા કરતાં વધુ અનુકૂળ રહેશે. આજે ...