વાઈબ્રંટ ગુજરાત સમિટ દરમ્યાન સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશન 11,000 કરોડ રૂપિયાના સમજૂતોના કરારો પ્રોપર્ટી ડેવલપર સાથે કરશે. 140 જેટલી ખાનગી ડેવલપર સાથે એસએમસી એવા પ્રોજેક્ટ અંગે જ સમજૂતી કરશે જેમના પ્લાન મંજૂર થયા હોય એસએમસીના મ્યુનિસિપલ કમિશનર મિલિંદ તોરવણે કહે છે કે જે પ્રોજેક્ટ હજૂ શરૂ ના થયા હોય તેની સાથે અમે સમજૂતી નહીં. કરીએ પરંતુ જે પ્રોજેક્ટ શરૂ થઈ ગયેલા હોય તેની સાથે અમે આગળ વધીશું.
સૂરત રેલ્વે સ્ટેશનનં નવીની કરણ થશે.
સૂરત રેલ્વે સ્ટેશનનું 5000 કરોડ રૂપિયાના ખર્ચે ના સર્જન કરવામાં આવશે. ગુજરાત વાઈબ્રંટ સમિટમાં એસએમસી ઈંડિયન રેલ્વે અને ગુજરાત ઈંફ્રસ્ટ્રકચર બોર્ડ વચ્ચે સૂરત રેલ્વે સ્ટેશનના આધુનિકરણના કરાશે થશે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ આવતા ચાર વર્ષોમાં સૂરત રેલ્વે સ્ટેશનને નવું નક્કોર બનાવાશે.