સામગ્રી
1 1/2 કપ જાડા ગાંઠિયા,
1 મોટી ડુંગળી સમારેલી
2 ટેબલસ્પૂન તેલ,1/2 ટીસ્પૂન રાઇ,3/4 કપ તાજું દહીં,એક ચપટીભર હીંગ,1/4 ટીસ્પૂન હળદર,1 ટીસ્પૂન મરચાં પાવડર,મીઠું1/4 કપ કોથમીર
પછી તેમાં દહીં, હીંગ, હળદર, મરચાં પાવડર, મીઠું અને12 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. પછી તેમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પછી તેમાં ગરમ મસાલા ઉમેરો અને 2 મિનિટ સુધી ચડવા દો.