આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

W.D

:દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે અનેક વિદેશીઓની હાજરીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો. તેમણે કાર્યક્રમના પ્રારંભમાં જ પતંગ ચગાવી અને બલૂન આકાશમાં ઉડાડયા હતાં.
W.D


W.D

કાર્યક્રમની શરૂઆત થયા બાદ મહોત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશથી પતંગબાજો આવ્યાં છે. આ પતંગબાજો આજે પોતાની રંગબેરંગી પતંગોથી આકાશને સુશોભિત કરશે.
W.D

W.D


P.R

P.R

આ પતંગ મહોત્સવને શરૂ કરવા માટે મુખ્યમંત્રી મોદી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને પતંગબાજો સાથે અવનવા પતંગો ચગાવવાની મજા માણી હતી. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની તડામાર તૈયારી ચાલી રહી છે. અમદાવાદમાં યોજાયેલા વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ માટે પતંગબાજો ભારે ઉત્સાહમાં હોય છે. કેનેડિયન કપલ મજા માણવા આતુર ..

P.R


W.D



P.R


P.R


P.R

વેબદુનિયા પર વાંચો