ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુરુવાર, 25 એપ્રિલ 2024 (11:19 IST)
એક માણસ દાંતના ડાક્ટર પાસે ગયો 
 
ડાક્ટર- આગળના ત્રણ દાંત 
 
કેવી રીતે તૂટી ગયા 
 
માણસ- પત્નીએ સુખડી 
 
બનાવી હતી એ ખાધી 
 
ડાક્ટર- તો ના પાડી 
 
દેવાય ને 
 
પતિ- તો પછી 
 
32 ના 32 તૂટી જતા 

વેબદુનિયા પર વાંચો