ગૌરક્ષક સમિતિના મુખિયા વિહાભાઈ ભરવાડના દાવો છે કે આ વિશ્વની સૌથી લાંબી અને ભારે અગરબત્તી છે. આથી એને ગિનીજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવાની કોશિશ કરી રહયા છે. એને બનાવા માટે 2,95,350 રૂપિયાનું રોકાણ થયુ છે. કોઈ પણ પ્રકારના રસાયણનો આ અગરબત્તીમાં ઉપયોગ થયો નથી.