શિવજીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થાય છે, ભગવાન શિવને શ્રાવણા માસ ખૂબજ પ્રિય છે. આ મહિનામાં લોકો ઘરમાં શિવલિંગની સ્થાપના કરે છે. અને ઘરમાં પણ શિવજીની પૂજા કરે છે. પરંતુ ઘણી વખત સંપૂર્ણ જાણકારીના અભાવે તેઓ ઘરમાં શિવલિંગ રાખતી વખતે ઘણી ભૂલો કરે છે, જેના કારણે વ્યક્તિએ અશુભ અસર ભોગવવી પડે છે.
- શિવલિંગની વેદીનું મુખ ઉત્તર દિશા તરફ જ હોવું જોઈએ.
- ઘરમાં સ્થાપિત શિવલિંગ બહુ મોટું ન હોવું જોઈએ. તે મહત્તમ 6 ઇંચ હોવો જોઈએ.