તિથિનુસાર ક્યારે કરશો પિતૃ શ્રાદ્ધ, જાણો 5 કામની વાતો

મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (14:35 IST)
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે. 
* સૌભાગ્યવયી મહિલાનો શ્રાદ્ધ નવમીના દિવસે કરાય છે. 
 
* જો કોઈ માણસ સંન્યાસી છે તો એમનો શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરાય છે. 
 

* જો અમે અમારા કોઈ પૂર્વજની નિધનની તિથિ ખબર નહી હોય તો એમનો શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે કરાય છે. આથી એને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવાય છે. 
* અશ્વિન શુક્લની પ્રતિપદાને પણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનો શ્રાદ્ધ કરાય છે. 
   
 

વેબદુનિયા પર વાંચો