માં મોટી ઉંમરનો પુરુષ ઇન્ટિમેસી માટે નાની ઉંમરની છોકરીઓને મોટી રકમ ચુકવે છે. જેને શુગર રીલેશનશિપ કહેવાય છે. તેમાં શામેળ છોકરીઓને શુગર બેબી કહીએ છે અને તેમાં શામેળ પુરૂષને શુગર ડેડી કહેવાય છે. યૂએસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લાખો લોકો એવા રિલેશનશિપમાં બંધ્યા છે. જોકે તેને પ્રોસ્ટિટ્યુટ ગણવામાં આવતું નથી.