સિંગલ છો તો પણ પાર્ટનર સાથે એક જ રૂમમાં ગુજારી શકો છો રાત અહીં નથી આવશે પોલીસ

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (16:22 IST)
ફિલ્મ મસાનમાં એક દ્ર્શ્ય હતો જ્યાં ઋચા ચડ્ઢા એક હોટલમાં તેમના લવરથી મળવા જાય છે થોડી જ સમયમાં પોલીસની રેડ ત્યાં પડી જાય છે. ડરના કારણે છોકરો આત્મહત્યા કરી લે છે અને છોકરીનો એમએમએસ બનાવી લેવાય છે. જૂન 2016માં એવુ કામ મુંબઈ પોલીસે પણ કર્યો. હોટના રૂમમાં જઈને તે ત્યાં રહેતા કપલને પકડી લીધું. આ ઘટના પછી દેશના જુદા જુદા ખૂણામાં સંસ્કૃતિના રખવાળા એવું કામ કરે છે. 
 
પાર્ક હોય કે હોટલ વગર લગ્નના લોકોને સાથે સમય પસાર કરવા માટે કોઈ સારી જગ્યા નથી મળે. મોરલ પુલિસિંગના નામ પર ઘણા  હોટલ કુંવારા છોકરા અને છોકરીને એક જ રૂમમાં રહેવાની પરવાનગી નથી આપતા. દલીલ આપે છે કે તેમના હોટલમાં ફેમિલી રહેવા આવે છે તેથી એ તેમની બ્રેંડ ઈમેજની સાથે ખેલવાડ નર્ગી કરી શકતા. પણ એક જગ્યા છે જ્યાં આ રીતની પરેશાનીઓથી લવર્સને પરેશાન નથી થવું પડ્શે. 
 
વાત થઈ રહી છે સ્ટાર્ટાપ હોટલ લવ સ્ટેની. અહીં રૂમ બુક કરાવવા માટે માત્ર તમારુ એડલ્ટ હોવું જરૂરી છે. રૂમ બુક કરાવતા સમયે તમને તમારો વેલિડ ઓળખ પત્ર જોવાવું પડશે. આ સ્ટાર્ટઅપ સંસ્થાપક સુમિત આનંદનો કહેવું છે કે ભારતીય સંવિધાનમાં એવું કોઈ કાનૂનકે નિયમ નથી કે જેના આધારે બાલિગ છોકરા છોકરી એક જ રૂમમાં સાથે રહેવાથી તેને રોકી શકાય કારણકે તેમના લગ્ન નથી થયાં. 
 
આ સ્ટાર્ટઅપ હોટલની શાખાઓ દેશના 40 શહેરોમાં હાજર છે, જેમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, પુના, અંબાલા, ગ્વાલિયરનો સમાવેશ થાય છે. તેના બુકિંગ ઓનલાઇન થઈ શકે છે તેની એપ્લિકેશન Google Play Store માં પણ અસ્તિત્વમાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર