તમારો પાર્ટનર મૂડમાં છે અને sex માટે તૈયાર છે

શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (16:39 IST)
કહેવાય છે કે મહિલાઓ પ્રથમ રાતમાં પુરૂષને સારી રીતે સમજી જાય છે અને પુરૂષ આખી જીંદગી સાથે રહીને પણ મહિલાઓને સમજી શકતો નથી. કારણકે મોટાભાગની મહિલાઓ પોતાની ભાવનાઓને જાહેર કરવામાં શરમાય છે. એ ઈશારોથી જ એમની ઈચ્છા જણાવે છે. એ સમયે પુરૂષોને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે છેવટે  પાર્ટનર શું ઈચ્છે છે. આજે અમે તમને મહિલાઓના ઈશારા અને એમના હાવ-ભાવ વિશે જણાવીશુ. એને સમજયા પછી તમે જાણી શકશો કે તમારો પાર્ટનર મૂડમાં છે અને sex માટે તૈયાર છે. 
શ્વાસ ઝડપથી ચાલવી 
આ ઈશારા બનાવટી હોવો મુશ્કેલ છે કારણ કે જ્યારે શરીર ઉત્તેજિત થાય છે તો શ્વાસ આપમેળે જ ઝડપી  થઈ જાય છે . જ્યારે શરીર ઓર્ગેજ્મ માટે તૈયાર થઈ રહ્યું હોય છે  તો દિલના ધબકારાની ગતિ ઝડપી બની જાય છે. અને શરીરમાં ઓક્સીજનની ડિમાંડ વધવાથી શ્વાસોચ્છવાસ ઝડપી થઈ જાય છે. આ પણ એ વાતનો સંકેત છે કે એ પ્રેમ માટે તૈયાર છે. 
 
આલિંગન આપવુ 
જ્યારે તમારી પાર્ટનર તમને પ્યારથી આલિંગનમાં લેવાની કોશિશ કરે અને નિકટતા વધારે તો આ પણ એ વાતના સંકેત છે કે એ તમને sex માટે invite કરી રહી છે. એ સિવાય એમના પંજા કે હાથને વાળવા એ  પણ એક સારો સંકેત છે. 
 
મૂવ્સને મેચ કરવું 
સારા sex માટે એ પણ એક સીક્રેટ છે કે એ બહુ સમકાલિક એટલે કે સ્રિંકનાઈજ્ડ હોય છે. આથી જો તમારી પાર્ટનર તમારા મૂવ્સને મેચ કરી રહી છે અને તમારી સાથે તાલમેલ બેસાવી રહી છે તો આગળ વધવા માટે આનાથી સારો બીજો કોઈ સમય નથી. 
 
ચેસ્ટ પર હાથ, એટલે ... 
 
જો તમારો પાર્ટનર આલિંગનમાં લેવાની જગ્યાએ  તમારા હાથને શરીરની પાસે રાખી લે છે તો, પુરૂષોએ સમજવું જોઈએ કે એમની પાર્ટનરના મનમાં કઈક ચાલી રહ્યું છે . આ સિવાય જો મહિલાઓના હાથ એમના માથા પર , તમારા માથા કે તમારી છાતી પર છે કે એ તમારા હાથને એમના છાતી પર રાખવા ઈચ્છે છે તો આ એ વાતનો સંકેત છે કે તમારી સાથે કંમ્ફ્રટેબલ અનુભવ કરી રહી છે અને પોતાને રોકવા ઈચ્છતી નથી. 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર