સેક્સ સમયે છોકરીઓ ન કરવી આ 8 ભૂલ

સોમવાર, 18 જૂન 2018 (20:24 IST)
એમાં કોઈ શંકા નથી કે સેક્સ પુરૂષોની સૌથી મનોરંજક ગતિવિધિ છે. મહિલાઓની જેમ પુરૂષોની પણ ઈચ્છા હોય છે કે સેક્સના સમયે બેડ પર એમની પાર્ટનર પણ થોડી તોફાની બને. જેથી તેમની આ ક્રિયાનો આનંદ બમણો થઈ જાય. જો તમે તમારા પાર્ટનરને સેક્સના સમયે વધારે ઉત્તેજિત અને રોમાંચિત કરવા ઈચ્છો છો તો 

 
તમે આ 8 વાતોનું  ધ્યાન રાખો. 

 
સેક્સના સમયે જો તમે નીચે સૂઈને આશા કરો છો કે તમારો  પાર્ટનર જ બધી ક્રિયાઓ કરે  તો  તમારી આ વ્યવ્હારથી એમનો મૂડ ખરાબ થઈ શકે છે. આથી તમે પણ એમની ઉપર સૂઈને એને વધારે મજા આપી શકો છો. 
 
* હેંડજોબના સમયે તેના પેનિસને વધારે મજબૂતી અને દબાવ સાથે ન પકડવું. આવુ કરવાથી એને દુ:ખાવો થઈ શકે છે. આથી કોમળતાથી પેનિસને પકડો અને એને  પંપાળતા  પહેલા એને જણાવી દો. 
 
* કિસિંગ ફોરપ્લેનો  મુખ્ય હિસ્સો છે. આથી એને ખુશ કરવા માટે તમે તેને જુદી-જુદી રીતે કિસ કરીને તેને  રોમાંચિત કરી શકો છો. પણ ધ્યાન રાખો વધારે મોઢું ખોલીને લાર સાથે કિસિંગ ન કરવુ. 
 

* તમારી બૉડીમાંથી આવતી દુર્ગંધ તમારા પુરૂષ પાર્ટનરનો મૂડ ખરાબ કરી શકે છે. આથી સેક્સ પહેલા તમે સ્નાન કરી લો અને તમારા જનનાંગોને સારી રીતે સાફ કરી લો. 
* પુરૂષ પણ મહિલાઓની જેમ ફોરપ્લેનો આનંદ લેવો પસંદ કરે છે એટલું જ નહી. ફોરપ્લેમાં પુરૂષોની પહેલી પસંદ બોલ્જૉબ જ હોય છે. જો તમે એને કહેશોકે તમને ઓરલ સેક્સ પસંદ નથી  તો એને ખોટું લાગી શકે છે. 
 
* આ જરૂરી નથી કે સેક્સ માટે પુરૂષ જ પહેલ કરે.  તમે સેક્સ ક્રિયાના આનંદ લેવા માટે પોતે પહેલ કરી શકો છો.  બની શકે કે તમારી આ પહેલ એને વધારે ઉત્તેજિત કરે. 

 
જ્યારે તમે તમારા પાર્ટનર સાથે બેડ પર ગયા  હોય , તો એ ઈચ્છે છે કે તમારું  પૂરૂ ધ્યાન તેના પર જ હોય. આથી આ સમયે તમારો  ફોન સાઈલેંટ પર મૂકી દો. 
સેક્સ કરતા પહેલા તમારી બોડીના અણગમતા વાળને જરૂર રિમૂવ કરો.  આ હસીન પળને વધારે સેક્સી બનાવા માટે ગ્રૂમિંગ એક મહ્ત્વપૂર્ણ ભાગ છે. 
 
જો તમે એને વધારે આનંદ આપવા ઈચ્છો છો અને પામવા માંગો છો તો આ વાતનું  ધ્યાન જરૂર રાખો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર