પરિણિત લોકોના જીવનમાં સેક્સ કરવુ એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. ભલે પછી એ પુરૂષ હોય કે સ્ત્રી. આ બંનેને સેક્સની ડિમાંડ એટલી જ હોય છે જેટલી એક ભૂખ્યા માણસને ખાવાની. જો બંનેમાંથી કોઈ એકની પણ સેક્સની જરૂરિયાત પુરી થતી નથી તો તેમનુ લગ્ન જીવન તૂટવાના કગાર પર પહોંચી જાય છે. બીજી બાજુ જો સેક્સ લાઈફ બોરિંગ થઈ જાય તો પણ સંબંધોમાં અંતર આવવુ શરૂ થઈ જાય છે. તેથી આ ખૂબ જ જરૂરી છે કે સેક્સ લાઈફને ઈંટ્રેસ્ટિંગ બનાવી રાખવા માટે ઘણું બધુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે પોતાના જીવનમાં સેક્સના એવા અનેક સ્ટેજ હોય છે જેને અપનાવીને તમે તમારી સેક્સ લાઈફને એંજોય કરી શકો છો.