પહેલીવાર sex કરવાથી અનુભવાય આ 10 વસ્તુઓ

મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (19:00 IST)
first time sex- sex relationship
જ્યારે બે લોકો રિલેશશિપમાં હોય છે તો પહેલીવાર કરેલ સેક્સ તેમણે પરસ્પર જોડે છે. અને  વધુ  નિકટ લાવે છે.  
જી હા, પહેલીવારમાં બહુ વધારે ગભરાહટ અને ભય અનુભવાય છે. પણ જ્યારે તમે તમારા સાથી સાથે એક વાર સેક્સ કરી લો છો તો તમને કેટલા ક અદભુત અને સારા અનુભવ થાય છે. 
1. આ તમે બન્નેને બાંધી રાખે છે. સેક્સના સમયે ઑક્સેટોસિન સ્રાવિત થાય છે જેના કારણે સેક્સ પછી સાથી કે બીજાને નજીક અનુભવ કરે છે. અને તેમની વચ્ચેનું  બંધન વધુ ગાઢ થઈ જાય છે. 

2. તમે સેક્સ અનુભવો છો
સેક્સથી તમે ખુદને જવાન અનુભવો છો. તમે અનુભવ કરશો કે તમે કેટલા સમ્મોહક છો. કોઈની સાથે અંતરંગ સંબંધ બનાવવાથી તમે સેક્સી અને ખુદને  વિશે અદભુત અનુભવ કરો છો. 
 
3. તમારી ગંદુ જેવા શબ્દોના બધા સંકોચને દૂર કરી નાખશો 
તમારા સાથીની સામે નગ્ન થવાથી બે લોકો  વચ્ચે  ખરાબ કે ગંદા જેવા સંકોચ દૂર થઈ જાય છે. બેડ  પર તમારા વચ્ચે જે કેમિસ્ટ્રી બને છે એ તમને વધુ ઊંડઈ સુધી અને વ્યક્તિગત સ્તર સુધી જોડે છે. 
 
4. તેનાથી તમારો તનાવ દૂર થાય છે
 
સેક્સથી તમે ઉર્જાવાન અનુભવ કરો છો અને આ તમારા શરીરમાંથી તમારા તનાવને દૂર કરી નાખે છે. સેક્સના સમયે અને ત્યારબાદ તમાર શરીરથી જે હાર્મોંસ સ્ત્રાવિત થાય છે એ તમારા માટે જાદૂ સમાન હોય છે. 
 
5. તમારું  આત્મસમ્માન વધી જાય છે.
તમે પોતાના પર ભરોસો કરવા માંડો  છો અને તમારું આત્મસમ્માન વધી જાય છે. પથારીમાં નગ્ન થવાની    પહેલા તમને શરમ આવે છે અને ખરાબ પણ લાગે છે પણ ધીમે-ધીમે આ ભાવના દૂર થઈ જાય છે અને તમે પોતાના પર ગર્વ અનુભવ કરો છો. 

6. તમને ઉંઘ સારી આવે છે 
તમે વિચારી પણ નહી શકો કે સેક્સ પછી તમને કેટલી શાંત અને સારી ઉંઘ આવે છે.  આ સરસ ઉંઘ લાવવાનો એક સિદ્ધ તરીકો છે. 
7. તમારો ચેહરો ચમકવા લાગે છે 
જી હા પહેલીવાર સેક્સ કરવાથી તમારા ચેહરા પર ચમક આવી જાય છે પણ નિયમિત સેક્સ કરવાથી તમારી ત્વચા ચમકવા લાગે છે અને ખૂબસૂરતી વધે છે. 
 
8. તમારી કેલોરી બર્ન થાય છે
સેક્સ એક બહુ સારી કસરત પણ છે તમે પથારીમાં અડધા કલાકમાં આશરે 145 કેલોરીઝ બર્ન કરો છો. હવે જિમની જરૂરત કોણે છે.  
 
9. તેનાથી તમારી કામેચ્છા વધે છે
એક વાર જ્યારે તમે સેક્સ કરી લો છો તો તમને તે વધારે કરવાની ઈચ્છા થાય છે. સેક્સથી તમારી કામેચ્છા વધે છે અને તમે તેને વધુ કરવા ઈચ્છો છો. પરિણામ સ્વરૂપ તમે બન્ને એકબીજાથી દૂર નથી રહી શકતા. 
 
10. તેનાથી એકબીજામાં પ્રેમ વધે છે. 
પથારી પર એક સાથે સમય પસાર કર્યા પછી શબ્દોની પડતી નથી તેણે માત્ર સમજી શકાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર