First Dateપર સેક્સ કરવું સારું છે જાણો શા માટે...

બુધવાર, 23 જાન્યુઆરી 2019 (15:23 IST)
જો તમે કોઈ માણસની સાથે પહેલીવાર ડેટ પર જઈ રહ્યા છો તો તે સમયે સેક્સ કરવું કે પછી તે માણસની સાથે ઈંટીમેંટ થવું યોગ્ય છે કે નહી આ વાતને લઈને જો તમારા મનમાં કંફ્યૂજન છે તો આ સ્ટડી તમને કામ આવી શકે છે. 
 
તમે હમેશા લોકોને કહેતા કે સાંભળ્યું હશે કે પછી આ વિશે વાંચ્યુ હશે કે ફર્સ્ટ ડેટ પર સેક્સ કરવું ઠીક નથી કારણકે આવું કરવાથી તમે ડેટ કરતા માનસની સથે સીરિયસ રિલેશનશિપ ડેવલપ કરવાના ચાંસ ગુમાવી નાખો છો. પણ તાજેતરમાં એક નવા અભ્યાસમાં જણાવ્યું છે કે જો તમે ફર્સ્ટ ડેટ કે પછી શરૂઆતી સ્ટેજમાં  સામે વાળા માંસ સાથે ઈંટિમેટ થઈ જાઓ છો તો તમારું ફ્યૂચર પાર્ટનરને શોધવા અને એક નવા સંબંધની શરૂઆત કરવામાં મદદ મળે છે. 
 
આકર્ષણમાં યૌન ઈચ્છાઓનો મુખ્ય રોલ 
ઈજરાયલ બેસ્ડ ઈંડરડિસ્પ્લનરી  (IDS) હર્જિલ્યા અને યૂનિવર્સિટી રોચેસ્ટર્સ ડિપાર્ટમેંટ ઑફ ક્લિનિકલ એંદ સોશલ સાઈંસેજ ઈન સાઈકૉલોજી સ્થિત મનોવૈજ્ઞાનિકની એક ટીમએ આ સ્ટડી કરી જેના પરિણમા જણાવે છે કે સંભવિત પાર્ટનરની તરફ આકર્ષિત થવામાં તમારી યૌન ઈચ્છાઓ એટલે કે સેક્સુઅલ ડિજાયર પણ મુખ્ય રોલ ભજવે છે. સાથે જ યૌન ઈચ્છાઓ બે લોકોના વચ્ચે અટેચમેંટને પ્રોત્સાહિત કરવાનો કામ પણ કરે છે. 
 
સેક્સથી વિકસિત હોય છે ઈમોશનલ કનેકશન 
IDC હર્જ્લિયાના અસોસિએટ પ્રોફેસર અને સોશલ સાઈકોલોજિસ્ટ જે આ સ્ટડીના લીડ ઑથર પણ હતા ગુરિત બિર્મનૉમ કહે છે કે બે અજાણ લોકોના વચ્ચે ઈમોશનલ કનેકશનને ગાઢા બનાવવામાં સેક્સ એક મુખ્ય રોલ ભજવે છે અને આ વાત મહિલાઓ અને પુરૂષ બન્ને માટે પૂરી રીત સાચી છે. આ અભ્યાસમાં મળ્યું કે જ્યારે મહિલાઓ કે પુરૂષ સેક્સુઅલી ઉત્તેજિત હોય છે તો તે પાર્ટનરની સાથે ઈમોશનલ લેવલ પર પણ કનેક્ટ થવાની કોશિશ કરે છે.
 
લવ અને સેક્સના સમયે બ્રેનના સેમ પાર્ટ એક્ટિવ 
મહિલાઓ અને પુરૂષોના જુદા જુદા ગ્રુપ્સ રાખ્યું હતું જયાં એક બીજાના પ્રત્યે તેના વ્યવહારને તપાસ કરાઈ જયારબાદ વૈજ્ઞાનિકએ મેળ્વ્યું કે યૌન એચ્છીઓ બે લોકોના વચ્ચે ઈમોશનલ બોંડિંગને પણ વિકસિત કરવાનુ કામ કરે છે. શોધકર્તાની માનીએ તો તે બાળજોનો સર્વાઈવલ ચાંસ વધી જાય છે જેના માતા-પિતા વચ્ચે સારી બૉંડિંગ હોય છે. તેનાથી પહેલા ઘણા શોધમાં આ વાત સામે આવી કે કોઈ માણસ રોમાંટિક લવનિ અનુભવ કરીએ કે પછી સેક્સુઅલ ડિજયરનો બન્ને જ પરિસ્થિતિમાં બ્રેનના એક જ ક્ષેત્ર એક્ટિવેટ હોય છે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર