1. ઈંટેલીજેંસ - છોકરીઓ એવા છોકરાઓને પસંદ કરે છે , જેમનુ જનરલ નોલેજ ન માત્ર એના કામમાં પણ દરેક ફીલ્ડમાં સારુ હોય. પછી ગેમ્સની વાત હોય કે દેશ દુનિયાની. એ દરેક વાતમાં જવાબ આપી શકે. એવા પુરૂષો જે મોટાભાગનો સમય ટીવી પર ન્યૂઝ જોવામાં અને ન્યૂઝપેપર વાંચવામાં જ ગાળવો પસંદ કરે છે. એ ઘરેલૂ વિવાદમાં પડવું પસંદ નથી કરતા. એમની આ ખાસિયતના કારણે જ છોકરીઓ એમના પર ફિદા હોય છે.