×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રેસીપી- હિમાચલી આલૂ પલદા
શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (15:55 IST)
આલૂ(બટાટા) પલદા હિમાચલમાં એક સ્પેશલ ડિશ છે. તમે પણ જાણો તેની સરળ રેસીપી
જરૂરી સામગ્રી
3 બટાટા(લાંબા ટુકડામાં કાપેલા)
1 ડુંગળી (સમારેલી)
1 મોટી ઈલાયચી
1 ટુકડા તજ
5-6 લવિંગ
1 નાની ચમચી આખું જીરુ
1 નાની ચમ્ચી ધાણા પાવડર
અડધી નાની ચમચી હળદર
1 નાની ચમચી ગરમ મસાલા
1 નાની ચમચી હીંગ
2 મોટી ચમચી ચોખા અને 3 નાની ઈલાયચીનો પેસ્ટ
6 કપ દહીં
2 મોટી ચમચી ઘી
મીઠું સ્વાદપ્રમાણે
પાણી જરૂર મુજબ
વિધિ-
- ધીમા તાપમાં એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો.
- ઘી ગરમ થતા જ મોટી ઈલાયચી, તજ, લવિંગ, હીંગ અને જીરું નાખી શકી લો.
- જેમ મસાલા શેકાઈ જાય, ડુંગળી નાખો અને હલાવતા ફ્રાય કરો.
- હવે તેમાં ધાણા પાવડર, હળદર અને ગરમ મસાલા અને મીઠું મિક્સ કરો.
- જ્યારે મસાલા પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે બટાટાના ટુકડાને પેનમાં નાખી અને ઢાંકીને 10 મિનિટ સુધી રાંધવું.
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો આલૂ(બટાટા) પલદા તૈયાર છે.
- ચોખા કે રોટલી કે પરાઠા સાથે સર્વ કરવું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
લીલવાની કચોરી - Kachori recipe
આ રીતે બનાવો બજાર જેવા ટેસ્ટી સમોસા
નાશ્તામાં બનાવો પાલક ઢોકળા
હવે ઘરે જ બનાવો - ચટાકેદાર સુરતી ઊંધિયુ
ગુજરાતી રેસીપી - સેવ ઉસળ
જરૂર વાંચો
ન્યૂ યોર્કમાં મોટો વિમાન અકસ્માત: કેનેડા એક્સપ્રેસનું વિમાન રનવે પર ટ્રક સાથે અથડાયું
Hockey World Cup 2026 નો કાર્યક્રમ જાહેર, આ દિવસે ભારત-પાકિસ્તાન હાઇ-વોલ્ટેજ મેચ યોજાશે
Common Wealth Games 2030 ની જોરદાર તૈયારી: જૂનથી નવી મેટ્રોની ડિલિવરી અને 1,960 ઇલેક્ટ્રિક બસોનો રોડમેપ તૈયાર
Gold Silver Rate - સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો; સોનું 7,000 થી નીચે અને ચાંદી 13,000 થી વધુ ઘટાડો આવી ગયું
યુદ્ધ વચ્ચે સોનું કેમ ઘટી રહ્યું છે? રોકાણકારો માટે સારા સમાચાર.
ધર્મ
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ
Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર
Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ
Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ
Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ
એપમાં જુઓ
x