રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે રોમાંસનુ હોવુ પણ જરૂરી છે. લાઈફમાં રોમાંસ કાયમ રાખવા માટે પરસ્પર નિકટતા મતલબ સંબંધ બનાવવો પણ જરૂરી છે. પહેલીવાર શારીરિક સંબંધ બનાવતી વખતે દરેક યુવક પોતાના પાર્ટનરની કેટલીક વાતો ને નોટિસ જરૂર કરે છે. જો તમે પહેલીવાર સંબંધ બનાવી રહ્યા છો તો તમને આ વાતો ખબર હોવી જોઈએ.