જીતવું હોય કોઈનો દિલ તો માત્ર કરવું આ 4 કામ, બધા થશે તમારા દીવાના

બુધવાર, 29 મે 2019 (14:43 IST)
દુનિયામાં દરેક કોઈની ઈચ્છા હોય છે કે તેમને વધારે થી વધારે લોકો પ્યાર કરીએ. બધાની વાણી અને દિલમાં માત્ર તેમનો નામ હોય. ભલે તે પરિવાર હોય કે પછી ઑફિસમાં સાથ કામ કરતા લોકો. લોકોને વધારે પસંદ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. પણ કેટલાક લોકો હોય છે જેમની ટેવ હોય છે તે કોઈના વખાણ ન કરતા કે સારી વાતને અનજુ કરી નાખે છે. તેથી તમે કેટલાક ઉપાય અજમાવી તેમનો દિલ જીતી શકો છો. 
સાંભળો બધાની 
જ્યારે તમે લોકોથી મળો છો તો માત્ર તમારી જ વાત ન બોલવી. પણ તેમની પણ સાંભળવી. સારું તો આ છે કે કોઈ વિષય પર બધાની સલાહ જાણ્યા પછી જ તમને વિચાર રાખવું. જેથી આ તુલનાત્મક રૂપથી યોગ્ય છે. લોકો જ્યારે તમારાથી વાત કરીએ તો તેમની વાતને ધ્યાનથી સાંભળવું. 
સકારાત્મક રહેવું
ઘણી વાર કોઈ મુદ્દા પર લોકો આલોચનાત્મક વાત કરે છે. તેનાથી વાતાવરણ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે. તેથી જો કોઈ તમારી સલાહ માંગે છે તો સકારાત્મક પક્ષની વાત કરવી. જીવનના સકારાત્મક પક્ષની તરફ ધ્યાન આપવું. 
સમ્માન આપવું 
દોડધામના જીવનમાં ઘણી વાર લોકો તેમના દિલની વાત કોઈથી નહી બોલતા અને તેમના નજરિયા કોઈથી શેયર નહી કરતા. તેથી જ્યારે કોઈ તમારાથી તમારા મનની વાત શેયર કરવા ઈચ્છે છે તો તેને સમય આપવું અને ધ્યાનથી સાંભળવું. 
 
જ્યારે અમે સામે વાળાના વિચારને સમ્માન આપશો તો તેમના મનમાં તમારા પ્રત્યે આદર ભાવ પેદા થશે. લોકો જ્યારે તમારાથી વાત કરીએ તો તેમની વાતને ધ્યાનથી સાંભળવું ન કે માત્ર મોબાઈલ કે ટીવીના રિમોટને ખચોડવું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર