બાપ રે ! 10 Sex Rituals અજબ છે સેક્સના આ રિવાજ

મંગળવાર, 20 નવેમ્બર 2018 (19:38 IST)
વિશ્વમાં હજારો લાકો સભ્યતાઓ છે સૌના પોત-પોતાના રીત રિવાજ છે. જે ઘણી વાર અમને ગજબ લાગે છે. જેમ કે સેક્સને જ લઈ લો. ઘણા લોકો માટે આ બે આત્માઓના મિલન છે જ્યારે ઘણા લોકો માટે આ શારીરિક જરૂરિયાત છે. આજે અમે તમને વિશ્વના સેક્સ અનુષ્ઠાનો વિશે જણાવી રહ્યા છે જેને જાણી તમે ચોકી જશો. 
 
 
 
1. પ્રાચીન મિશ્રના નિવાસિઓના આ વિશ્વાસ છે કે નાઈલ નદી એમના દેવતાના Atumના વીર્યપાતથી બની છે. આથી એને આદર્શ માની પ્રાચીન મિશ્રના લોકો નાઈલ નદીમાં જઈને હસ્તમૈથુન કર્યા કરતા હતા. 
2. પ્રાચીન સમયમાં Marquesas દ્વ્રીપમાં બાળકોના માતા -પિતાને સેક્સ કરતા જોવું સામાન્ય હતું. 
3. મિશ્રની સિવા જનજાતિમમાં હોમોસેક્સુઆલ થવું સામાન્ય વાત છે. અહીં સામાન્ય લોકોને શંકાની નજરે જોવાય છે. 
 

4. દક્ષિણી મહાસાગરના  Mangaia દ્વ્રીપમાં વૃદ્ધ મહિલાઓ 13 વર્ષના પુરૂષ સાથે સેક્સ કરે છે જેથી એના પાર્ટેનરને સમજાવી શકે છે એમના પાર્ટનરને કેવી રીતે ખુશ રાખવું છે. 
5. Inis Beag નામના એક નાના દ્વીપમાં પુરૂષ એમના અંડરવિયર ક્યારે પણ નહી ઉતારતા એમના માનવું છે કે સેક્સ આરોગ્ય માટે હાનિકારક હોય છે. 
 
6.કંબોડિયામાં Kreung જનજાતિના લોકો એમની દીકરીઓ માટે 'Love Hut બનાવે છે જ્યાં એમની દીકરી એમના મનભાવે સાથી સાથે સબંધ સ્થાપિત કરી શકે છે. 
7. છતીસગઢના  Muriaજનજાતિના લોકો એવા બેડરૂમ બનાવીએ છે જ્યાં એ ભાવનાત્મક રૂપથી જોડાયેલા લોકો સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે. 
8. ઈંડોનેશિયાના પોન મહોત્સવ સમયે પુરૂષ એમની પત્ની સિવાય કોઈ પણ બીજી મહિલા સાથે સંબંધ સ્થાપિત કરવા માટે આજાદ રહે છે. 
9.  Hawaiianમાં પુરૂષ એમના સેક્સ ઓર્ગેનના નામ રાખે છે. 
10. નેપાલની જનજાતિમાં એક મહિલાના ઘણા પતિ હોય છે અને એ બધા સાથે સંબંધ બનાવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર