પુરૂષ સેક્સના આ ટિપ્સ અજમાવી આપે sex નું સુખ

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (21:23 IST)
આજના સમયમાં આ શોધ થઈ રહ્યા છે કે વધારેપણું પુરૂષ બેડ પર એમની પત્નીને ચરમ સુધી પહોંચાડવામાં અસફળ થઈ રહ્યા છે અને આ ઘણું ચિંતાના વિષય છે તો આવો એવા ઉપાય જણાવી રહ્યા છે જેને અજમાવી તમે તમારી પાર્ટનરને  sex માં સંપૂર્ણ સુખ આપવામાં સફળ થશો.  
 
અંડરસ્ટેંડિંગ - સેક્સ કે સંભોગના સમયે માત્ર તનનું જ નહી મનનું પણ મિલન આટલું જ જરૂરી હોય છે. કારણકે જો તમારા અને તમાર સાથીના વચ્ચે અંડરસ્ટેંડિંગ નહી હશે તો તમે ક્યારે પણ આ ક્રિયાના પૂરો આનંદ માળી શકતા. 
 
જોશના સાથ સેક્સ - સંપૂર્ણ આત્મવિશ્વાસથી જોશભરેલું અને મનની તાકાતથી અને જોશ સાથે સેક્સ કરો. કારણકે પ્રાચીન સમયમાં જહેવત હતી કે 'મનના હારે હાર છે મનના જીતે જીત ' 
યોગ્ય સમય- સમયની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ હોય છે , એટલે કે આવું કોઈ સમય પસંદ ના કરો જે સમયે તમને લાગે કે કોઈ બારણા પર આવી શકે છે કે કોઈ પણ ડિસ્ટર્બ કરશે. 
માનસિક તનાવ- સેક્સ શરીરને થાક અને ચિંતાથી નિકાળે છે અને એક નવી સ્ફૂર્તિ આપે છે પણ વધારે ચિંતા કે માનસિક તનાવ હોતા કે તેજ માનસિક તનાવ થતા સેજ્સ ન કરો , નહી તો પૂરો આનંદ નહી લઈ શકતા. 
ખુશનુમા વાતાવરણ - રૂમના વાતાવરણ ખુશનુમા રાખો જેમ કે કોઈ સારા રૂમ ફ્રેશનર કે ખુશબૂદાર ફૂલના ઉપયોગ કરવું. ધીમા સ્વરમાં સંગીત વગાડવું. 
સહી સ્ટેપ્સ - સર્વપ્રથમ મૂડ બનાવા માટેના પ્રયાસ કરો જેમકે રોમાંટિક વાતો કરવી , ચુંબન , આલિંગ્ન અને એ પચી ધીમે-ધીમે શરૂઆત કરો. આ સમયે તમે સેક્સના કોઈ વિડિયો પણ જોઈ શકો છો. 
 
પુરૂષ ને પોતે વધારે ઉત્તેજિત ન થઈ સ્ત્રીને પહેલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત કરો , જેમાં કાનના નીચે અને ગળાન ભાગ , વક્ષસ્થળ (છાતી) , કમર , નાભિ , જાંઘ વગેરેને પોપળાવું અને ચૂમવું... 
 
જો પુરૂષને લાગે કે એ ડિસ્ચાર્જ થવા વાળા છે પણ મહિલા સ્ત્રી નહી થઈ તો એને એમની ગતિને થોડા પળ માટે રોકી લેવા જોઈએ અને એમનું ધ્યાન બીજી તરફ કરી એને  વધારે સમય માટે રોકી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર