પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના અશ્વિન વીરડિયા પોતાના પરિવાર સાથે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહે છે. તેમને એક દિકરી અને એક દિકરો છે. દિકરો ધોરણ 8મા અભ્યાસ કરતો હતો. તેને સ્ટંટ કરતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ હતો. જેથી તે પોતાના સ્ટંટ કરતા અને ડાન્સના વીડિયો બનાવીને અવાર નવાર શેર કરતો હતો.