આરોગ્ય સેતુ, જોમેટો અને ઓલા જેવી એપ્સ પણ લે છે ડેટાનો એક્સેસ પછી સવાલ અમારા થી જ શા માટે -વ્હાટસએપ

ગુરુવાર, 13 મે 2021 (10:49 IST)
વ્હાટસએપની નવી પ્રાઈવેસી પૉલીસી 15 મેથી લાગૂ થઈ રહી છે અને તેનાથી પહેલા 13 મેને દિલ્હી હાઈ કોર્ટમાં વ્હાટસએપની પેશી છે. હવે  વ્હાટસએપએ દિલ્લી હાઈકોર્ટમા& પ્રાઈવેસી પૉલીસીને લઈને એક 
અરજી કરી છે. જેમાં ઈંટરનેટ આધારિત બધા એપ્સની આ પૉલીસી છે જે અમારી છે. બિગ બાસ્કેટ, કૂ, ઓલા, ટ્રૂ કૉલર, જોમેટો અને આરોગ્ય સેતુ એપ પણ યૂજર્સનો ડેટ એક્સેસ કરે છે. વ્હાટસએપએ 5 મેને 
 
કોર્ટમાં એફિડેવિટ આપ્યો છે. જેમાં બીજા એપ્સ દ્વારા લેવાઈ રહ્યા યૂજરને ડેટાના એક્સેસની ટીકા કરી છે. તેમના એફિડેવિટમાં વ્હાટસએપએ ગૂગલ, માઈક્રોસૉફ્ટ, જૂમ અને રિપ્બ્લિક વર્લ્ડના નામ પણ લીધો છે જે રિપબ્લિક ટીવીનો ડિજિટલ વેંચર છે. 
 
વ્હાટસએપએ કોર્ટએ કહ્યુ કે જો ભારતમાં તેમની નવી પ્રાઈવેસી પોલીસી બ્લૉક કરાય છે તો આ નિર્ણયથી બીજી કંપનીઓ પણ પ્રભાવિત્ત થશે. વ્હાટસએઓઅએ દાવો કર્યો છે કે ભારતમાં સેવાઓ આપી રહી છે ગ્રોસરી એપ અને ઑનલાઈન ડાક્ટરના અપ્વાઈટમેંત આપતી એપ્સ પણ આ નિર્ણયથી પ્રભાવિત થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર