- 116 ભારતીયોનો જથ્થો આવ્યો
- અમૃતસરથી અમદાવાદ લવાયા, એરપોર્ટ પર પોલીસ પહેરો
16 ફેબ્રુઆરીના રોજ લગભગ 10.45, પ્લેન અમદાવાદ એરપોર્ટ પર 8 ગુજરાતીઓને પહોંચાડવા આવ્યું હતું. જેમાં એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે દરેકને તેમના વતન મોકલવામાં આવશે.